90 DAYS ASHAKIRAN PROGRAMME પૃથ્વી પર ઉત્ક્રાંતીની પ્રક્રીયા વંશવેલો આગળ વધારવા માટેની અનાદીકાળથી ચાલતી આવતી એક એભિન પ્રક્રીયા છે . વનસ્પતી , પ્રાણીઓ , જીવ જંતુઓ અને માનવી પણ આમાંથી બાકાત નથી . માણસ જાત સુસંસ્કૃત હોવાના લીધે પોતાનો વંશવેલો આગળ વધારવામાં નિયંત્રણ પણ રાખે છે . પણ કયારેક ખોરાકમાં રહેલી ખામી લીધે માણસમાં આ કુદરતના દિવ્ય વરદાન સમાન ભેટની પ્રાપ્તી નથી થતી . સંતાન પ્રાપ્તિની ઝંખના માણસને વ્યથીત કરી નાખે છે . પણ જો કુદરતે આપેલ આયુર્વેદના સિધ્ધાંતોને અનુસરીયે તો ખામીને નિવારી શકાય છે .
રૂટ્સબેરીના આશાકીરણ પ્રોગ્રામમાં દરરોજ સવારે બન્ને પતિ - પત્ની એ પીવાની હર્બલ ટી હોય છે ( હી - ટોનીક પુરૂષો તથા શી - ટોનીક બહેનો માટેની હર્બલટી છે . ) ટ્સબેરીના આશાકીરણ પ્રોગ્રામમાં દરરોજ સાંજે બે ચમચી આશાકીરણ હેલ્થ પાવડર એક ગ્લાસ હુંફાળા દુધ સાથે પીવાનો હોય છે . દેશી ગાયનું દુધ ઉત્તમ પરીણામ આપે છે ) હી - ટોનીક હર્બલ ટી સફેદ મુસળી , શેમલ ફલાવર , શીવલીંગી , બહુકુળી , શતાવરી , તજ , લવીંગ , જાયફળ , સુંઠ અને જાવંત્રી વડે બનાવવામાં આવેલી નવસર્જન હર્બલ ટી છે .
આ હર્બલ ટી શરીરને નવસર્જનની પ્રક્રીયા માટે તૈયાર કરે છે . ( ૨ ) શી - ટોનીક હર્બલ ટી પુત્રજીવક , સફેદ મુસળી , શેમલ ફલાવર , શીવલીંગી ઉલટકંબલ , વડ છાલ , કોકિલાક્ષ , શતાવરી , તજ , લવીંગ , જાયફળ , સુંઠ અને જાવંત્રી વડે બનાવવામાં આવેલી નવસર્જન હર્બલ ટી છે . આ હર્બલટી શરીરને નવસર્જનની પ્રક્રીયા માટે તૈયાર કરે છે . ( ૩ આશાકીરણ હેલ્થ પાવડર કૌચા . સફેદ મુસળી , જાયફળ , અક્કલકરો , નાગકેશર , તમાલપત્ર , વિદારીકંદ અશ્વગંધા , સુંઠ , જાવંત્રી , કાઉ કોલેસ્ટ્રમ , મીલ્ક પાવડર જેવા અમુલ્ય ઔષધોને ખડી સાકર સાથે બનાવવામાં આવેલ નવસર્જન પાવડર છે . આશાકીરણ હેલ્થ પાવડર પુરૂષોમાં સ્પર્મ કાઉન્ટ વધારવામાં મરૂપ થાય છે તેમજ સ્પર્મ મોબીલીટી વધારે છે . આશાકીરણ હેલ્થ બીજ નિર્માણમાં મદદરૂપ થાય છે તેમજ નવસર્જન અંગોમાં પી.એચ. બેલેન્સ કરવામાં મદદરૂપ થાય છે .







0 Comments