આપણાં ભારતીય સમાજમાં સ્ત્રીઓને હંમેશા ન્યુટ્રીશનની ખામી જણાંય આવે છે.
આપણી પરંપરા પ્રમાણે સ્ત્રીઓ હંમેશા રસોડુ સંભાળતી હોય છે અને બધા લોકો સુપેરે જાણે છે કે જે વ્યક્તિ રસોઇ બનાવે તેનો મુડ રસોઇ બનાવ્યા પછી જમવામાં ખાસ રહેતો નથી. કારણ કે દિવસભરના કામનો બોજ, બાળકોની જવાબદારી અને પુરુષોનું ધ્યાન રાખવાનું તેના ફાળે આવે છે. જમવાનું પણ ખુબ ઓછુ હોવાને લીધે અને જવાબદારીના કારણે કદાચ એટલે જ ભારતીય બહેનોમાં ન્યુટ્રીશનની ખામી વિશેષ જોવા મળે છે. અને અમુક સમય પછી તો બહેનોને શ્વેત પ્રદર, રકત પ્રદર, કમરનો દુખાવો, રાત્રે સુતી વખતે પગનો દુખાવો અને પગમાં ગોટલા ચડવાની સમસ્યા વધી જતી હોય છે. આ બધી સમસ્યાને લીધે ક્યારેક બહેનોમાં વહેલો મેનોપોઝ અને ડીપ્રેશન પણ આવી જતુ હોય છે.
બહેનોની આ શ્વેત પ્રદર, રકત પ્રદર, કમરનો દુખાવો, રાત્રે સુતી વખતે પગનો દુખાવો અને પગમાં ગોટલા ચડવાની સમસ્યા માટે રુટસબેરી લાવ્યા છે "ફેમીરુટસ ૩૦+"
આ "ફેમીરુટસ ૩૦+" માં સફેદ મુસળી, બલદાણાં, વિદારી કંદ, બહુફળી, મોચરસ, હીરાબોળ, કૌચા, કાઉ કોલોસ્ટ્રમ, અશ્વગંધા,જાયફળ, જાવંત્રી જેવા ૪૨ દુર્લભ આયુર્વેદીક ઔષધો ઉમેરવામાં આવ્યા છે.
આ "ફેમીરુટસ ૩૦+" થી નીચે મુજબની સમસ્યામાં બહેનોને રાહત મળશે.
* શ્વેત પ્રદર
* રક્ત પ્રદર
* કમર નો દુખાવો
* પગનો દુખાવો
* પગમાં અને પગના પંજામાં ગોટલા ચડવા
* ભુખ ના લાગવી
* અશક્તી
* થાક લાગવો
* ઉત્સાહનો અભાવ
For more Details pls call
Or Whatsapp
9904116532







0 Comments